કઈ પ્રક્રિયામાં સૌથી ઓછો એન્થાલ્પી ફેરફાર સંકળાયેલ છે તે પસંદ કરો:

  • A
    $O_{(g)} \to O^{+}_{(g)}$
  • B
    $O_{(g)} \to O^{-}_{(g)}$
  • C
    $O^{+}_{(g)} \to O^{2+}_{(g)}$
  • D
    $S_{(g)} \to S^{-}_{(g)}$

Explore More

Similar Questions

હેલોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinities) $F = 322, Cl = 349, Br = 324, I = 295 \ kJ \ mol^{-1}$ છે. $F$ ની સરખામણીમાં $Cl$ માટેનું ઊંચું મૂલ્ય શેના કારણે છે :-

$O \rightarrow O^{-}$ અને $O \rightarrow O^{2-}$ માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો અનુક્રમે $-141 \ kJ \ mol^{-1}$ અને $702 \ kJ \ mol^{-1}$ છે,તો તમે $O^{-}$ ને બદલે $O^{2-}$ સ્પીસીઝ ધરાવતા મોટી સંખ્યામાં ઓક્સાઇડના નિર્માણ માટે શું કારણ આપી શકો?
(સૂચન: સંયોજનોના નિર્માણમાં લેટીસ ઉર્જાના પરિબળને ધ્યાનમાં લો).

નીચે આપેલા તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે?
$A$. $Ar$ $B$. $Br$ $C$. $F$ $D$. $S$
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઉર્જાનું શોષણ થાય છે?

ત્રણ હેલોજન $X$,$Y$ અને $Z$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ($kJ \ mol^{-1}$ માં) અનુક્રમે $-349$,$-333$ અને $-325$ છે. તો $X$,$Y$ અને $Z$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo